પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) તલમાં ગુચ્છપર્ણનો રોગનો ઉપાય શું?

જવાબ :   આ રોગ ચૂસિયાં પ્રકારની જીવાતથી ફેલાય છે તેથી આ રોગના નિયંત્રણ માટે ડાયામીથોએટ ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૩ મિ.લિ. કીટકનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા