પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ચંદનની ખેતી કઈ રીતે કરી શકાય ?

જવાબ :   ચંદન એ પરોપજીવી વૃક્ષ છે. તેની ખેતી અંગેની માહિતી અને માર્ગદર્શન માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.

(2) સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચંદનની ખેતી થઇ શકે કેમ?

જવાબ :  

આ વિસ્તારમાં ચંદનની વ્યાપારીક ધોરણે  ખેતીની શક્યતા ઓછી છે.સામાન્ય રીતે આ વનસ્પતિને વૃક્ષ થઇ શકે છે. પરંતુ વૃક્ષનો  જરૂરી વિકાસ ખૂબ જ ધીમો હોય છે. તેથી વ્યાપારીક  ધોરણે આર્થિક વળતર ઓછુ મળે છે.