પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) જવાસિયા નીંદણના નિયંત્રણ માટે શું કરવું. ?

જવાબ :  

ગ્લાયફોસેટ દવા ૧૨૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં મેળવી  છંટકાવ વહેલી સવારે કરવો.