પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) સોલાર સીસ્ટમ વિષેની માહિતી ક્યાંથી મળે ?

જવાબ :  

સોલાર સીસ્ટમ વિષેની માહિતી માટે ધી ડાયરેક્ટર, ગુજરાત એનર્જી.ડેવલપમેન્ટ એજન્સી (જીડા), ઉદ્યોગભવન, સેક્ટર-૧૧, ગાંધીનગર-પિન-૩૮૨૦૧૭ અને ડાયરેક્ટરશ્રી, સ્પ્રેરી સંસ્થા,ગ્રામોદ્વાર મુદ્દ્રણાલય સામે, પો.વલ્લભવિદ્યાનગર જિ.આણંદ ખાતે સંપર્ક કરવો.