પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ભીંડાના પાકને કેવું હવામાન માફક આવે છે. વાવેતર માટે સારી જાતો કઈ કઈ છે?

જવાબ :  

ભીંડાના પાકને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. ઠંડુ હવામાન આ પાકને અનુકુળ આવતું નથી.

(2) ભીંડામાં લીલીં સીંગોનું વધારે ઉત્પાદન મેળવવા શું કરવું જોઈએ?

જવાબ :  

કૃષિ યુનિવર્સીટીના નવસારી / કેન્દ્ર ખાતે સંશોધન ઉપરથી માલુમ પડયુ છે કે વૃધ્ધિ નિયંત્રક નેપ્થેલિન એસિટિક એસિડનું ૭પ કિ.ગ્રા. / લિટરની માત્રામાં છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.