પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) અળવીના છોડની ગાંઠ કોહવાઈ જઈ છોડ મરી જાય છે?

જવાબ :  

આમ થવાનું કારણ કૃમિ અને પીથીયમ અથવા ફયુજેરીયમ જાતિની ફુગ છે. તેના નિયંત્રણ માટે જમીનમાં કાર્બોફ્યુરાન દાણાદાર દવા આપવી અને કોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રામ / ૧૦ લિ.)નું દ્રાવણ થડમાં રેડવું. અથવા જમીનમાં ટ્રાયકોડર્માં + પેસીલોમાયસીસ આપી જૈવિક નિયંત્રણ કરી શકાય છે.