પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ગુલાબના છોડ ઉપરથી સૂકાતા જાય છે તેનું કારણ અને ઉપાય બતાવશો.

જવાબ :  

આમ થવાનું કારણ અવરોહ મૃત્યુ (ડાયબેક) રોગ છે. તેના નિયંત્રણ માટે રોગિષ્ટ ડાળીઓ કાપી તેના પર બોર્ડોર્પેસ્ટ લગાડવી અથવા ગાયનુંં છાણ લગાવવાથી પણ રોગ આવતો અટકે છે.