i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) બોર કેવી જમીનમાં ઉગાડી શકાય?

જવાબ :  

આ ફળો બધા પ્રકારની જમીનમાં  થઇ શકે છે. ડુંગરાળ વિસ્તાર તથા રેતાળ , ગોરાળુ અને કાંપવાળી જમીન આ પાકને વધારે અનુકુળ આવે છે.

(2) સીતાફળ કેવી જમીનમાં ઉગાડી શકાય ?

જવાબ :  

આ ફળો બધા પ્રકારની જમીનમાં થઇ શકે છે.ડુંગરાળ વિસ્તાર તથા રેતાળ, ગોરાળુ  અને કાંપવાળી જમીન આ પાકને વધારે અનુકુળ આવે છે.